________________
પ્રાણ
( દ્રવ્ય સહાયક
S
-
-
- -
- -
-
-
-
“ચેતોદૂતમ” નામના આ કાવ્યના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના
શિષ્યરત્ન તપસ્વીરત્ન પંન્યાસજી શ્રી નિપુણચંદ્રવિજ્યજીગણિવર્યના ઉપદેશથી શ્રી હરિપુર જૈન સંઘ, સુસ્ત તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. સંઘના ટ્રસ્ટીઓનો જ્ઞાનનિધિના સુચારુ ઉપયોગ
માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
-
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ