________________
WEET
ચેતદૂતમ” નામના આ કાવ્યનું માધવકવીન્દ્રના નંદન આશુકવિ નિત્યાનંદ શાસ્ત્રી પાસે સંશોધન કરાવીને આત્માનંદ જૈન સભા ભાવનગરે સં. ૧૯૭૦ માં પ્રકાશિત કરેલ છે. શ્રુતભક્તિથી પ્રેરાઇને તેનું અમે પુન: પ્રકાશન કર્યું છે. ઉપરોક્ત સંશોધન અને પ્રકાશકો પ્રત્યે અમે કૃતજ્ઞતા ભાવને પ્રદર્શિત કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તકના સ્વાધ્યાયથી અનેક પુણ્યાત્મા સુંદર કર્મ નિર્જરા સાપે એ જ શુભેચ્છા.
શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે એ જ એક માત્ર શ્રતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ