SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૨૭ : આત્મસ્વરૂપ इष्टोपदेश: दर्शनातीततया तदवाप्तिगन्धस्याप्यभावाच्च, तथा च पारमार्षम् से हु दिट्ठपहे मुणी, जस्स नत्थि ममाइअं इति (आचाराङ्गे १-२-६/९८) । निर्ममतामेवानुभावयन्नाह एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः । વાહ્યા: સંયોગના માવા, મત્ત: સર્વોપ સર્વથા ારા अहम् - वक्ष्यमाणविशेषणविसरविशेष्यः सर्वोपाधिशून्य आत्मा, निर्ममः - विश्वविश्ववस्तुविनिवृत्तस्वत्वाऽऽग्रहः, अत एवैकः, सम्बन्धविरहेण द्वितीयाभावात्, अत एव शुद्धः, ८२ રહી ? તેવું પરમર્ષિનું વચન પણ કહે છે કે તે જ મુનિએ માર્ગને જોયો છે, કે જેને મમતા નથી. (આચારાંગ ૧-૨-૬/૯૮). નિર્મમત્વનું જ વિભાવન કરાવતા કહે છે - હું એક, નિર્મમ, શુદ્ધ, જ્ઞાની અને યોગીન્દ્રવિષય છું. સંયોગજનિત સર્વ ભાવો મારાથી સર્વથા બાહ્ય છે. ।।૨૭ના હવે કહેવાશે તે વિશેષણોનો વિશેષ્ય એવો, સર્વ ઉપાધિઓથી રહિત એવો આત્મા, નિર્મમ = સમગ્ર વિશ્વની વસ્તુઓ પરથી જેનો મારાપણાનો આગ્રહ જતો રહ્યો છે તેવો, માટે જ એક, કારણ કે સંબંધ જ ન હોવાથી બીજું કોઈ મારી સાથે નથી. માટે જ શુદ્ધ, હું =
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy