________________
इष्टोपनिषद् શ્લોક-૨૬ : નિર્મમતા
८१ वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथक् । आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् - इति (अध्यात्मसारे १८-११) । तथा चावोचाम - ज्ञानदर्शनचारित्राण्यहं तानि पुनर्न मे । नानेकान्तोऽत्र तेन स्या-देकोऽहं नास्ति कोऽपि मे - રૂતિ (શોપનિષદ્ર ૪-) રૂલ્યુશધ્યારૂઢું સિદ્ધિસૌથં निर्दोषतया निर्ममत्वमिति यतितव्यमत्र, तदभावे मुक्तिमार्गस्यापि
આત્માનો અભાવ થઈ જવાની તથા જ્ઞાન વગેરે જડ થઈ જવાની આપત્તિ આવે, કહ્યું પણ છે - વાસ્તવમાં ગુણોનું તે સ્વરૂપ પોતાના આત્માથી ભિન્ન નથી. અન્યથા જીવ અજીવ બની જાય અને જ્ઞાન વગેરે પણ જડ બની જાય. (અધ્યાત્મસાર ૧૮-૧૧) (સમ્મતિતર્ક આદિ ગ્રંથોમાં સમવાયનો નિષેધ કરતા વાદસ્થળમાં આ પદાર્થ વિસ્તૃત રૂપે સમજાવ્યો છે.) તે પ્રમાણે અમે પણ કહ્યું છે કે – જ્ઞાન, દર્શન, ચારિત્ર એ હું છું. પણ એ મારા નથી. માટે “હું એકલો છું મારું કોઈ નથી” આ વાક્યમાં અનેકાંત શેષ નહીં આવે. (શમોપનિષદ્ ૪-૫) આ રીતે નિર્મમત્વ એ નિર્દોષ તરીકે સિદ્ધિમહેલમાં આરૂઢ થઈ ગયું = સિદ્ધ થઈ ગયું. માટે નિર્મમત્વ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જો નિર્મમત્વ ન હોય તો મુક્તિમાર્ગ પણ દેખાઈ શકતો નથી, તો તેની પ્રાપ્તિની તો વાત જ ક્યાં