SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૨૪ : પરિષહાદિના અસંવેદનનું ફળ ૭૨ अतो ज्ञानानन्दार्थिना ज्ञान्येव शरणीकार्यः, परिहार्या च पुद्गलप्रीतिरित्यत्र तात्पर्यम् । तच्छरणयोगे च यदन्यत् संयुज्यते तत् स्फुटयति - परीषहाद्यविज्ञाना-दाश्रवस्य निरोधिनी । जायतेऽध्यात्मयोगेन, कर्मणामाशु निर्जरा ॥२४॥ अध्यात्मयोगेन - आलंबनं च मे आया अवसेसं च વોસિરે ( નિયમસારે ) – રૂતિ પ્રતિજ્ઞાપ્રતિપત્તિનપ્રમવप्रभावस्वयम्भूप्रादुर्भूतपरिणतिविशेषेण, परीषहाद्यविज्ञानात् - તેથી તે કોઈ કોઈને દેતું નથી. (ભર્તુહરિકૃત શતક) માટે જેને જ્ઞાનના આનંદનો ખપ હોય, તેણે જ્ઞાનીનું જ શરણ લેવું જોઈએ અને પુદ્ગલનો રાગ છોડી દેવો જોઈએ એવું અહીં તાત્પર્ય છે. તેનું શરણ લેવાથી બીજી જે વસ્તુનો સંયોગ થાય છે, તેને સ્પષ્ટ કરતા કહે છે - - પરીષહો વગેરેનું જ્ઞાન ન થવાથી આશ્રવનો નિરોધ કરનારી કર્મનિર્જરા અધ્યાત્મયોગથી શીઘ્રતાથી થાય છે. અધ્યાત્મયોગથી = “મને મારો આત્મા જ આલંબનભૂત છે. બીજા બધાનો હું ત્યાગ કરું છું.” આવી પ્રતિજ્ઞાના પરિપાલનથી થયેલા પ્રભાવથી સ્વતઃ પ્રગટ થયેલી વિશિષ્ટ પરિણતિથી, પરીષહ વગેરેના અવિજ્ઞાનથી
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy