________________
७०
શ્લોક-૨૩ : જ્ઞાનિસમાશ્રયોપદેશ
इष्टोपदेश:
રૂતિ
तथा पैष्टी विज्ञेया त्रिविधा सुरा । चतुर्थी स्त्री सुरा ज्ञेया યયેવં મોહિત નાત્ - તિ (અવધૂતગીતાયામ્ ૮-૨) I तथा ज्ञानिसमाश्रयः शुद्धज्ञानपर्यायपरिणतस्वात्मशरणम्, ज्ञानं दत्ते, यतः यत्तु - यदेव वस्तु, यस्य यत्सम्बन्धि, अस्ति - विद्यते, तदेव स ददाति, अविद्यमानदानासम्भवात्, इदम् - अनन्तरोदितम् वचः सुप्रसिद्धम्, यथोक्तम् - ददतु ददतु गालीर्गालिमन्तो भवन्तो, वयमपि तदभावाद् गालिदातुमशक्ता: । जगति विदितमेतद् दीयते विद्यमानं, न हि शशकविषाणं कोऽपि कस्मै प्रदाति - इति (भर्तृहरिकृतशतके)।
—
-
-
મદિરા જાણવી. ચોથી ‘સ્ત્રી મદિરા' જાણવી કે જેનાથી આ જગત મોહિત થયું છે. (અવધૂતગીતા ૮-૨૫)
તથા જ્ઞાનીનો સમાશ્રય = શુદ્ધ જ્ઞાનપર્યાયમાં પરિણત એવા પોતાના આત્માનું શરણ, જ્ઞાન આપે છે. કારણ કે જે વસ્તુ જેની પાસે હોય તે જ વસ્તુ તે આપે છે' આ = હમણા કહેલું વચન સારી રીતે પ્રસિદ્ધ છે. કારણ કે જે હોય નહીં તે આપવું શક્ય નથી. જેમ કે કહ્યું છે ઓ તમે ગાળોવાળા ! તમે અમને ગાળો આપો, ખૂબ આપો, અમે તો અમારી પાસે ગાળો ન હોવાથી તે આપવા માટે સમર્થ નથી. જગતમાં એ જાણીતું છે કે જે હોય એ અપાય. સસલાનું શિંગડું હોતું જ નથી,