SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્લોક-૧૯: શરીર સાથે સંગ્રામ રૂપરેશઃ तव्यमिति चेत् ? एतदेव प्रस्तौति प्रकरणकारः - यज्जीवस्योपकाराय, तद्देहस्यापकारकम् । यद्देहस्योपकाराय, तज्जीवस्यापकारकम् ॥१९॥ सुगमम् । येन सह योद्धव्यं भवति, नासावमित्रान्यः, एतन्नीत्या वपुरेव रिपुः । इत्थञ्च तदुपकारकं स्वापकारकृदिति किमत्र चित्रम् ? । नन्वेवं स्थितेऽपि देहोपकारः प्रेयान् આલંબને શૂરપણે શરીર સાથેના યુદ્ધમાં ઝુકાવી દેવું ? સમાધાન - પ્રકરણકાર આ જ પ્રશ્નનો જવાબ રજુ કરે છે - જે જીવના ઉપકાર માટે થાય છે, તે શરીરને અપકારક થાય છે અને જે શરીરના ઉપકાર માટે થાય છે, એ જીવને અપકારક થાય છે. ૧૯લા. સુગમ છે. જેની સાથે યુદ્ધ કરવાનું હોય, તે દુશ્મન સિવાય બીજો કોઈ ન હોય = દુશ્મન જ હોય. આ નીતિથી શરીર જ શત્રુ છે. આ રીતે જે શરીર પર ઉપકાર કરનારું હોય, તે આત્મા પર અપકાર કરે, એમાં શું આશ્ચર્ય છે ? શંકા - આમ હોવા છતાં પણ બધાને શરીર પરનો ઉપકાર પ્રિય હોય છે. માટે તેનો અનાદર-ઉપેક્ષા શી રીતે કરી શકાય ?
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy