SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૨૦ઃ ચિત્તામણિ કે ચર્મખ૭ ૬૨ सर्वस्येति कथङ्कारं तदनादरः कर्तुं शक्य इति चेत् ? अत्राहइतश्चिन्तामणिर्दिव्य, इतः पिण्याकखण्डकम् । ध्यानेन चेदुभे लभ्ये, क्वाद्रियन्तां विवेकिनः?॥२०॥ રૂતર - સ્મિન્ પક્ષે, દિવ્ય: - રેવતષ્ઠિત:, चिन्तामणिः - चिन्तितार्थप्रदो रत्नविशेषः, आत्मोपकारमुद्दिश्य विहितमिदम् । इतश्च - अपरस्मिन् पक्षे पिण्याकखण्डनम् - कुत्सितत्वेन जुगुप्सनीयश्चर्मभागः, विहितमिदं वपुरुपकारमुद्दिश्येति विज्ञेयम् । तदेते उभे - अनन्तरनिर्दिष्टं द्वयमपि, સમાધાન - ગ્રંથકારશ્રી પોતે જ આનું સમાધાન આપી રહ્યા છે - એક બાજુ દિવ્ય ચિંતામણી છે અને એક બાજુ ગંદો ચામડાનો ટુકડો છે. જો ધ્યાનથી આ બન્નેની પ્રાપ્તિ શક્ય હોય, તો વિવેકીઓ શેના પ્રત્યે આદરવાળા થાય? ૨૦ એક પક્ષે દિવ્ય = દેવતાથી અધિષ્ઠિત એવો ચિત્તામણિ = ચિંતિત વસ્તુ આપનાર રત્નવિશેષ છે. આ વિધાન આત્મા પરના ઉપકારને ઉદ્દેશીને કર્યું છે. અને બીજા પક્ષે ખરાબ હોવાથી જુગુપ્સનીય એવો ચામડાનો ટુકડો છે. આ વિધાન શરીર પરના ઉપકારને ઉદ્દેશીને કર્યું છે. એમ સમજવું જોઈએ. તે આ બન્ને = હમણા કહેલ ચિંતામણિ અને ખરાબ ચામડાનો ટુકડો,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy