SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૮ : અશુચિમય કાયા ५९ स्वमतिविकल्पितो लालनाद्येकान्तस्तु प्रतिक्रुष्ट एव, तस्य जिनशासनबहिर्भूतत्वादित्यवधेयम्, उक्तं च कायो न केवलमयं परितापनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु, वश्यानि येन च तथा પરિતા બિનાનામ્ । રૂતિ (ઉષ્કૃતં પØવસ્તુવૃત્તૌ) | अथानादिसंसारस्वभ्यस्तोऽयं देहाध्यासः, सुदुर्मोक्षं च तनुलालनमिति किमालम्बनीकृत्य कायरणे शूरतयोपस्था इष्टोपनिषद् 1 પણ પોતાની બુદ્ધિથી વિકલ્પિત એવો લાલન વગેરેનો એકાંત તો નિષિદ્ધ જ છે. કારણ કે તેવો એકાંત જિનશાસનની બહિર્મૂત છે. કહ્યું પણ છે કે - આ શરીરને માત્ર સંતાપ જ નથી આપવાનો અને અનેક પ્રકારના (મધુરાદિ) રસો આપીને તેનું લાલન પણ નથી કરવાનું. જેવું કરવાથી મન અને ઈન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને આત્માને વશ થઈને રહે, તે પ્રમાણે કરવું જોઈએ. જિનેશ્વરનું ચરિત્ર પણ એવું જ છે. (જુઓ વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧૪) (આ વૃત્ત પંચવસ્તુક પ્રકરણની વૃત્તિમાં ઉદ્ધૃત કરાયું છે.) શંકા - આ દેહાધ્યાસનો તો અનાદિકાલીન સંસારમાં સારો એવો અભ્યાસ થયો છે. અને શરીરના લાલનનો ત્યાગ કરવો તો ખૂબ જ મુશ્કેલ છે, તો પછી શેના
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy