SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ શ્લોક-૧૮ : અશુચિમય કાયા રૂછોપવેશ: मल्लाइएहिं सुयलंकिओ सुपुट्ठोवि देहो न सुई न थिरो विहडइ सहसा कुमित्तु व्व - इति (पुष्पमालायाम् ३९४) । तथा चागमः - माणुस्सगं सरीरं दुक्खाययणं विविहवाहिसयसंनिकेतं, अट्ठियकद्रुट्ठियं, छिराण्हारूजालओणद्धसंपिणद्धं, मट्टियभंडं व दुब्बलं, असुइसंकिलिटुं, अणिट्ठवियसव्वकालसंठप्पयं जराकुणिमजज्जरघरं व सडण-पडणविद्धंसणधम्म, पुव्विं वा पच्छा वा अवस्सविप्पजहियव्वं भविस्सइ - इति (વ્યારા પ્રાપ્તૌ શ. ૨ ૩. રૂ૩) ૩ સ્તર્થમ્ - સુગંધી દ્રવ્યો, માલ્ય વગેરેથી સારી રીતે વિભૂષિત અને સારી રીતે પુષ્ટ કરાયો હોય તેવો પણ દેહ પવિત્ર પણ નથી અને સ્થિર પણ નથી. ખરાબ મિત્રની જેમ તે ક્ષણવારમાં વીફરી જાય છે. (પુષ્પમાળા ૩૯૪) આગમમાં પણ કહ્યું છે કે – મનુષ્યનું શરીર દુઃખોનું ઘર છે. અનેક પ્રકારના સેંકડો વ્યાધિઓનો નિવાસ છે. હાડકાનો માળો છે. શિરા-સ્નાયુઓની જાળથી બંધાયેલું છે. માટીના વાસણ જેવું દુર્બળ છે, અશુચિથી સંક્લિષ્ટ છે તેને ટકાવી રાખવા હંમેશા તેની સંભાળ લેવી પડે છે. આ સડેલા મડદાની સમાન જીર્ણ ઘર જેવું છે. સડવું, પડવું, ગળવું એ તેનો સ્વભાવ છે, પહેલા કે પછી અવશ્ય તેને છોડવાનું છે. (ભગવતીસૂત્ર શતક-૯, ઉદ્દેશ-૩૩). તેથી તેના માટે = શરીર સ્વસ્થ રહે એ માટે,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy