________________
इष्टोपनिषद्
શ્લોક-૧૮ : અશુચિમય કાયા
शरीरसौस्थ्याद्यर्थम्, प्रार्थना - शातगौरवानुगुणानुष्ठानप्रकटी
मुधा, उक्तनीत्या सुरक्षितस्यापि
भवत्यभीप्सा, वृथा रक्षणासम्भवेन विफलत्वात् ।
-
-
५५
ननु च शरीरमाद्यं खलु धर्मसाधनम् - इत्युक्ते - र्न्याय्यमेव तल्लालनमिति चेत् ? न, अभिप्रायापरिज्ञानात्, न ह्येतद्वचनं लालनीयत्वेन वपुः समर्थयति, अपि तु धनादिभ्योऽपि प्रथम एव विग्रहस्य धर्मनियोगः कर्तव्य इति, अन्यथा तु लालनानुभवनमात्रव्यग्रस्य कायस्य क्व धर्मसाधनावकाश પ્રાર્થના = = શાતાગારવને પોષનારી પ્રવૃત્તિથી પ્રગટ થતી અભિલાષા, ફોગટ છે, કારણ કે હમણા કહ્યું તે મુજબ શરીરનું ગમે તેટલું જતન કરવામાં આવે, તો ય તેનું રક્ષણ સંભવિત ન હોવાથી તે પ્રાર્થના નિષ્ફળ છે.
પૂર્વપક્ષ - શરી૨ એ ધર્મનું પહેલું સાધન છે. આવું વચન હોવાથી શરીરની સાર-સંભાળ રાખવી એ ઉચિત જ છે.
ઉત્તરપક્ષ - ના, કારણ કે તમે એ વચન પાછળનો આશય સમજ્યા નથી. આ વચન કાંઈ શરીરની સારસંભાળ રાખવાનું સમર્થન નથી કરતું, પણ એમ કહે છે કે ધન વગેરેની પહેલાં જ શરીરને ધર્મમાં જોડી દેવું. અન્યથા જો શરીર માત્ર લાલન-પાલનને માણવામાં જ વ્યસ્ત બની જશે, તો ધર્મને સાધવાનો અવકાશ જ તેને