________________
इष्टोपनिषद्
શ્લોક-૧૮ : અશુચિમય કાયા
चन्दनगोक्षीरादीनि पवित्राण्यपि वस्तुनि, आस्ताममेध्यानीत्यपिशब्दार्थः, तथादेहप्रकृतिवशात् अशुचीनि भवन्ति प्रस्वेदगन्धगन्धिततामूत्रभूयादिकमुपगम्यापवित्राणि भवन्ति, यथाभिहितम् - अशितमुपस्करसंस्कृतमन्नं, जगति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धैनवमपि लीढं भवति विगर्हितमति નનમીઢમ્-તિ (શાન્તસુધારસે ૬-૭) | ૬: - અનન્તરોવિતગુનુપ્પનીયસ્વરૂપ:, ાય:- વેદઃ, સન્તતાપાયઃ- અવિરતरोगादिविकारविसरगोचरः, तथा चार्षम्
આહાર-બંધ
1
५३
મેળવીને, પવિત્રો પણ = ચંદન, ગાયનું દૂધ વગેરે પુનિત વસ્તુઓ પણ, અપવિત્ર વસ્તુની વાત તો જવા જ દો એવો ‘પણ' શબ્દનો અર્થ છે. તેવા પ્રકારના શરીરના સ્વભાવને કારણે એવી પવિત્ર વસ્તુઓ પણ અશુિચ બને છે = પરસેવાની દુર્ગંધથી દુર્ગંધપણું, મૂત્રપણું વગેરે પામીને અપવિત્ર બને છે. જેમ કે કહ્યું છે કે સારી રીતે વઘારાદિ કરીને રાંધેલા અન્નને પણ શરી૨ જુગુપ્સા ઉપજાવે તેવું કરે છે, એ તેનું વિષ્ટામાં રૂપાંતર કરી દે છે. અરે ગાયનું સરસ દૂધ પીધું હોય તે, પણ અત્યંત નિંદિત એવું મૂત્ર થઈ જાય છે. (શાંતસુધારસ ૬-૭) તે = હમણા કહેલા જુગુપ્સનીય સ્વરૂપવાળું, શરીર = દેહ, સતત અપાયવાળો છે = નિરંતર રોગો વગેરે વિકારોના સમૂહનો વિષય બને છે. ઋષિનું વચન પણ છે કે – જે આહાર,
-