SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ શ્લોક-૧૧ : સંસારભ્રમણના ત્રણ કારણ રૂછોપવેશ: पातमनुभवति, अत्रोपनयस्तूक्त एव । कदा पुनरेतद्दण्डपातानुपातपरम्परोपरमस्स्यात् ? किञ्चैतत्परम्परासरित्सवितृ इत्यत्राह - રાષચીલી - નેત્રર્ષિકર્મા .. अज्ञानात्सुचिरं जीवः, संसाराब्धौ भ्रमत्यसौ ॥११॥ रागः - अभिष्वङ्गात्मकात्मपरिणामकालुष्यम्, द्वेषः - अप्रीतिनामात्मभावपूतिभावः, तयोर्द्वयी - युगलम्, तदेव दीर्घनेत्रम् - मन्थानभ्रमिप्रगुणोपकरणरूपा रज्जूः, तस्या य હાથમાં પકડ્વા યોગ્ય લાકડાની સાથે જ પોતે પણ પડે છે. અહીં ઉપનય તો કહ્યો જ છે. આ દંડ ફરી ફરી પડે છે, આ પરંપરાનો અંત ક્યારે થાય અને આ પરંપરારૂપી સરિતાનું ઉદ્ગમસ્થાન શું છે ? એ કહે છે – રાગ અને દ્વેષ આ બે વલોણા માટેના મન્થાનદંડના દોરડા જેવા છે, એને ખેંચવાની ક્રિયાથી અજ્ઞાનથી જીવ અતિ ચિરકાળ સુધી સંસારસાગરમાં ભ્રમણ કરે છે. ૧૧ રાગ = આસક્તિરૂપ આત્મપરિણામની કલુષતા, દ્વેષ = અપ્રીતિ નામનું આત્મસ્વરૂપનું અશુચિપણું, તે બેની જોડી એ જ દીર્ઘનેત્ર = વલોણું કરવા માટેના દંડને ફેરવવા માટે અનુકૂળ પડે એવા ઉપકરણરૂપ દોરડું છે.
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy