________________
३१
कम्माण
રૂછપનિષત્ શ્લોક-૧૦ : ક્રોધત્યાગ सूदणं सूदइत्ताणं, निंदित्ता वि य निंदणं । अक्कोसइत्ता अक्कोसं णत्थि कम्मं णिरत्थकं-इति (ऋषिभाषिते ३०-५) तथा-कडाण कम्माण न मोक्खु अत्थि - इति (उत्तराध्ययने १३-१०)
एतदेव प्रतिवस्तूपमयाऽऽह-पद्भ्याम् स्वकीयचरणाभ्याम्, व्यङ्गुलम्-अङ्गुलित्रयाकारं पृथिवीखननादिकरणावयवविशेषम्, पातयन् - भूमिं प्रति नामयन्, स्वयं दण्डेन पात्यते - परपातनानुगुणप्रवृत्तिपरिणततया हस्तधार्यकाष्ठेन सहैवात्माऽपि
પરમર્ષિના વચનનું સ્મરણ કરવું જોઈએ - જે હિંસા કરે છે, તે પોતાની હિંસા પામે છે. જે નિંદા કરે છે, તેની નિંદા થાય છે, જે આક્રોશ કરે છે, તે આક્રોશ પામે છે, ખરેખર કોઈ ક્રિયા (કે ક્રિયાથી કરેલ કર્મબંધ) ફોગટ જતો નથી. (ઋષિભાષિત ૩૦-૫) તથા કરેલા કર્મોથી (ભોગવ્યા વિના) છૂટકારો મળતો નથી. (ઉત્તરાધ્યયન ૧૩-૧૦).
આ જ વસ્તુને પ્રતિવસ્તુ ઉપમાથી કહે છે –
પગોથી = પોતાના ચરણોથી, ચંગુલ = ત્રણ આંગળીઓના આકારનું પૃથ્વીને ખોદવા વગેરે માટેના ઓજારનો અવયવવિશેષ, તેને પાડતો = ધરતી પ્રત્યે નમાવતો માણસ પોતે દંડથી પતન પામે છે – તે બીજાને પાડવાને અનુરૂપ એવી પ્રવૃત્તિમાં પરિણત થયો હોવાથી