________________
૨ ૦
શ્લોક-૧૦ : ક્રોધત્યાગ રૂપવેશ: प्रवृत्ताय प्राग्हतायापरस्मैवा लोकाय, कथं कुप्यति ? धर्मनीत्या प्रतिकूलकृत उपकारित्वात्, लोकनीत्या च कृतप्रतिकृतस्य न्याय्यत्वानतिक्रमान्न तस्मै कोपो युज्यत इत्यभिप्रायः । किञ्च नादत्तं लभ्यते क्वचिदिति यत्किञ्चित्प्राप्तिरेव स्वयोनिपिशुनेति कथं तज्ज्ञापितत्वेनावगतस्वकृतविराधनस्य तत एव कोपः सङ्गतिमङ्गतीति चिन्त्यम्, स्मर्तव्यं चात्र पारमर्षम्
હણી હતી તે કે અન્ય વ્યક્તિ પ્રત્યે, કેમ કુપિત થાય છે? ધર્મનીતિથી જે પ્રતિકૂળ કરે તે ઉપકારી છે. અને લોકનીતિથી પોતે તેના પ્રત્યે જે કર્યું તેવું તે પોતાના પ્રત્યે કરે, એ ન્યાયસંગત છે. માટે બને ય રીતે તેના પ્રત્યે ક્રોધ કરવો ઉચિત નથી. એવો અહીં અભિપ્રાય
વળી – જે આપ્યું ન હોય એ કદી મળતું નથી. માટે જે મળે છે એ જ પોતાનું કારણ બતાવી આપે છે. જેમાં કે કો’કે પોતાને લાફો માર્યો એ જ સૂચવે છે, કે પોતે તેને કે કો'કને લાફો માર્યો હતો.
આ રીતે તેના દ્વારા પોતાને જાણવા મળવાથી, પોતે કરેલી વિરાધના (હિંસાદિ) જેણે જાણી છે, એ તેનાથી જ = વિરાધનાના જ્ઞાપકથી જ ગુસ્સે થઈ જાય, એ કેવી રીતે સંગત ઠરે ? એ વિચારવું જોઈએ. અહીં