________________
इष्टोपनिषद् શ્લોક-૧૦ : ક્રોધત્યાગ
૨૧ विराधकः कथं हन्त जनाय परिकुप्यति ? । व्यङ्गलं पातयन् पद्भ्यां स्वयं दण्डेन पात्यते ॥१०॥
हन्त इति न्याय्याश्रयान्याय्यभावदर्शनावबोधप्रभवो विस्मयखेदसंवलितोद्गारः, यथा चैतत्तत्त्वं तथाऽनन्तरमेव स्फुटीभविष्यति, विराधकः - प्राक्काले स्वयं हननादिहेतुकविराधनाकृत्, जनाय - स्वकृतहननादिक्रियाकालबद्धासातवेदनीयाद्यशुभकर्मोदयप्रेरितत्वेन साम्प्रतं स्वप्रतिकूल
જે વિરાધક છે તે (બીજા) જણ પ્રત્યે કેમ કુપિત થાય છે? જે પગોથી ચંગલને પાડે છે. તે પોતે દંડથી પાડવામાં આવે છે. ૧૦.
હંત ! = ઉચિત સ્થાનમાં અનુચિત ભાવના દર્શનની જાણથી થયેલો, વિસ્મય અને ખેદથી મિશ્રિત ઉદ્ગાર છે. જે રીતે આ સ્વરૂપ રહેલું છે, તે હમણાં જ સ્પષ્ટ
થશે.
વિરાધક = પૂર્વ કાળમાં પોતે જ હિંસા વગેરે દ્વારા વિરાધના કરનાર. જન પ્રત્યે = પોતે કરેલી હિંસા વગેરેની ક્રિયાના કાળે જે અસાતા વેદનીય વગેરે અશુભ કર્મ બાંધ્યું હતું. તેનો ઉદય થતાં તે કર્મોદયથી પ્રેરિત થઈને વર્તમાનમાં પોતાનું પ્રતિકૂળ કરનાર એવી પૂર્વે પોતે જેને