SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્લોક-૯ : મમત્વભાવ દૂર કરવા પક્ષીનું દૃષ્ટાંત રૂછીપવેશ: इतश्च तेषु ममत्वं हेयम्, अनन्तशो वध्यघातकभावगोचरीभूतत्वात्, यदाहुः - याश्च शोचसि गता किमिमे मे, स्नेहला इति धिया विधुरात्मन् ! तैर्भवेषु निहतस्त्वमनन्तेष्वेव तेऽपि निहता भवता च - इति (अध्यात्मकल्पद्रुमे १-३२) ननु यद्यतेऽनन्तशोः मद्वधविधातारस्तमुलं ममत्वेन, कोप एवैषु कर्तव्य इति चेत् ? अत्राह - શોક કેમ પામે છે ? (અધ્યાત્મકલ્પદ્રુમ ૧-૩૩) સ્વજનમમત્વનો ત્યાગ કરવો જોઈએ, તેનું બીજું કારણ એ છે કે તેઓ અનંતવાર વધ્ય અને ઘાતક બન્યા છે. કહ્યું પણ છે – “અરે ! આ મારા સ્નેહીઓ કેમ જતાં રહ્યા” એવું માનીને તું વિવશ થઈને જેમનો શોક કરે છે, હે આત્મા ! તેઓએ અનંત જન્મોમાં તારો વધ કર્યો હતો અને તે પણ અનંત જન્મોમાં તેમનો વધ કર્યો હતો. (અધ્યાત્મકલ્પદ્રુમ ૧-૩૨) પૂર્વપક્ષ - જો તેમણે અનંતવાર મારો વધ કર્યો હોય, તો મમત્વથી સર્યુ, એમના પર તો ક્રોધ જ કરવો જોઈએ. ઉત્તરપક્ષ - ગ્રંથકારશ્રી આ જ બાબતમાં અનુશાસન કરી રહ્યા છે -
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy