SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રૂણોપનિષત્ શ્લોક-૯ : મમત્વભાવ દૂર કરવા પક્ષીનું દષ્ટાંત ૨૭ स्यादेतत्, अस्थिरत्वेऽपि स्वजनसम्बन्धस्य परस्परोपग्रहानुगृहीततया दुस्त्यागमेव तन्ममत्वमिति चेत् ? न, अन्यत्र भवदुःखत्राणं वास्तवोपकारविरहात्, तत्प्रतीत्य चासमर्थतया निरुपकारित्वानतिशायित्वात्स्वजनानां नैवैतेषूचितं ममत्वम्, अन्वाह च - त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः । ममत्वमेतेषु दधन्मुधाऽऽत्मन् ! पदे पदे વિ શુષિ મૂઢ ! - રૂતિ (અધ્યાત્મજ્યમે-૧-રૂ૩) હોય, તો પણ પરસ્પરના ઉપકારથી તેઓ અનુગૃહીત થયા હોય છે. માટે તેમના પરનું મમત્વ છોડવું મુશ્કેલ જ છે. ઉત્તરપક્ષ - ના, કારણ કે સંસારદુઃખથી રક્ષણ કરવું એ જ ખરો ઉપકાર છે. એ સિવાય કોઈ વાસ્તવિક ઉપકાર છે જ નહીં. કારણ કે બીજા ઉપકારથી કોઈનું એકાંતિક આત્યંતિક કલ્યાણ થતું નથી. દીકરો અમેરિકાથી ૫ લાખ રૂપિયા મોકલે, પણ જો પિતાની નરકગતિ દૂર ન કરી શકે, તો એ પાંચ લાખ શું કામના ? સ્વજનો અસમર્થ હોવાથી નિરુપકારી જ છે. માટે તેમના પ્રત્યે મમત્વ રાખવું ઉચિત નથી. કહ્યું પણ છે કે – જેઓ તને સંસારદુઃખથી બચાવવા સમર્થ નથી, અને તું જેમને બચાવવા સમર્થ નથી. તેમના પર વ્યર્થ મમત્વ રાખીને હે મૂઢ આત્મા ! તું ડગલે ને પગલે
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy