SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્લોક-૯ : મમત્વભાવ દૂર કરવા પક્ષીનું દૃષ્ટાંત इष्टोपदेश: न गच्छतीति नगः - वृक्ष:, नगे नगे प्रतिवृक्षम्, प्रगे प्रगे - प्रतिप्रभातम्, शिष्टं स्पष्टम् । एवं स्वजन संयोगोऽप्यनित्य इत्युपनयः सुगमः, उक्तं च जह संझाए सउणाण संगमो जह पहे अ पहियाणं । सयणाणं संजोगो तहेव खणभंगुरो ઝીવ । કૃતિ (વૈરાગ્યશતજે રૂ૮) ૫ અત: સ્વનનસમ્બન્ધस्यापि वस्तुतो विकल्पमात्रविग्रहत्वेन न तेष्वपि ममत्वभावो ચાયઃ । - - અને દિશાઓમાં જાય છે. મા = જે- ગમન કરતું નથી તે નગ = વૃક્ષ, નગે નગે પ્રત્યેક વૃક્ષમાં, પ્રગે પ્રગે = પ્રત્યેક પ્રભાતે. બાકીનું સ્પષ્ટ છે. આ રીતે સ્વજનોનો સંયોગ પણ અનિત્ય છે, એવો અહીં ઉપનય સહેલાઈથી સમજાય એવો છે. કહ્યું પણ છે કે - જેમ પંખીઓનો સંયોગ છે અને જેમ રસ્તામાં મુસાફરોનો સંગમ છે, તે જ રીતે હે જીવ ! સ્વજનોના સંયોગો પણ ક્ષણભંગુર છે. (વૈરાગ્યશતક ૩૮) માટે સ્વજનો સાથેનો સંબંધ પણ હકીકતમાં મનનો માનેલો જ છે. એ સિવાય સંબંધ જેવી કોઈ વસ્તુ જ નથી. માટે સ્વજનો પ્રત્યે મમત્વભાવ રાખવો ઉચિત નથી. પૂર્વપક્ષ - ભલે ને સ્વજનો સાથેનો સંબંધ અસ્થિર
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy