SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછોપનિષત્ શ્લોક-૯ : મમત્વભાવ દૂર કરવા પક્ષીનું દૃષ્ટાંત ૨૧ समाधातुमुचितत्वात्, एकान्ताश्रयणेऽज्ञत्वापत्त्यादिदोषध्रौव्यादिति अथास्तु कथञ्चिद् भिन्नस्वभावता कलत्रादेः, तथापि स्वसम्बन्धित्वेन तत्र ममत्वानतिवृत्तिरुचितैवेति । मैवम्, पारमार्थिकसम्बन्धस्याभावात्, स्वस्वप्रयोजनाधीनत्वेनोपरागप्रायत्वात्, एतदेवोदाहरति - दिग्देशेभ्यः खगा एत्य संवसन्ति नगे नगे । स्वस्वकार्यवशाधान्ति देशे दिक्षु प्रगे प्रगे ॥९॥ અન્ય સ્વભાવ માનો, તો જેમ તમે આપત્તિ આપી તે રીતે જ્ઞત્વથી પણ વ્યાવૃત્તિ થતા અજ્ઞ = જડ થઈ જવાની આપત્તિ વગેરે દોષ નિશ્ચિત “જ” છે. પૂર્વપક્ષ - ભલે પત્ની વગેરે કથંચિત્' ભિન્ન સ્વભાવવાળા હોય, પણ તેઓ પોતાના સંબંધી છે, તેથી તેમના પ્રત્યે મમત્વ ભાવ રહે, એ ઉચિત જ છે. ઉત્તરપક્ષ - ના, કારણ કે તેઓની સાથે વાસ્તવિક સંબંધ જ નથી. જે વ્યવહાર દેખાય છે, એ તો પોત પોતાના સ્વાર્થને આધીન છે. આ જ વાત દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. - દિશાઓ અને પ્રદેશોમાંથી પંખીઓ આવીને વૃક્ષ વૃક્ષ પર વસે છે, અને પોતપોતાના કાર્યથી સવારે સવારે પ્રદેશમાં
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy