SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૫ : સ્વર્ગનું સુખ इष्टोपदेशः मालायाम् ९०) अन्यत्रापि - यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य-कोटिर्नृणां द्विनवतिमधिकां ददाति । किं हारयस्यधम ! સંયમનીવિત ત-જ્ઞા હા ! પ્રમત્ત ! પુનરમ્ય તસ્તવાપ્તિ: ? I इति (अध्यात्मकल्पद्रुमे १३-५६ ) अथालं दृष्टसुखवञ्चनाहेतुना व्रतानुष्ठानेन, अज्ञातसुखत्वात्सुरलोकस्येति चेत् ? न तत्सुखस्य शास्त्रादिसिद्धत्वात्, तथा च १४ - - हृषीकजमनातङ्कं दीर्घकालोपलालितम् । नाके नाकौकसां सौख्यं नाके नाकौकसामिव ॥ ५ ॥ (ઉપદેશમાલા-૯૦). અન્યત્ર પણ કહ્યું છે કે - જેની ક્ષણ (=અંતર્મુહૂર્ત) પણ મનુષ્યોને સાધિક ૯૨ પલ્યોપમ દેવલોકના સુખો આપે છે, તે સંયમજીવનને તું કેમ હારી જાય છે ? ઓ અધમ ! પ્રમાદી ! હાય, તને આ જીવન ફરીથી ક્યાંથી મળશે ? (અધ્યાત્મકલ્પદ્રુમ ૧૩-૫૬) શંકા - જેનાથી પ્રત્યક્ષ સુખથી વંચિત થઈ જવાય, એવા વ્રતાચરણનું શું કામ છે ? કારણ કે સ્વર્ગનું સુખ તો જોયું-જાણ્યું નથી. ના, કારણ કે સ્વર્ગનું સુખ શાસ્ત્ર, સમાધાન અવધિજ્ઞાન વગેરેથી સિદ્ધ છે. તે આ રીતે ઈન્દ્રિયજનિત, રોગરહિત, દીર્ઘકાળ સુધી સેવેલ એવું - -
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy