SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ इष्टोपनिषद् શ્લોક-૪ ઃ વ્રતની સુસમર્થતા १३ (સમ્યોધસપ્તા –૪૬), તત્ર ભાવે સતિ -વિવુધવસતિ , कियदरवर्तिनी ? सविधैव सेति भावः । एतदेव दृष्टान्तेन स्पष्टयति - यः कश्चिद्यानविशेषः, आशु - अविलम्बितमेव, गव्यूतिम् - अन्यूनं क्रोशं यावत्, नयति - पथिकं प्रापयति, स किं क्रोशार्धे सीदति ? समर्थस्य तदसम्भवान्नैव सीदतीत्याशयः । उपनयस्तूदित एव, तथा चोक्तम् - एगदिवसं पि जीवो पवज्जमुवागओ अनन्नमणो । जइ वि न पावइ मोक्खं अवस्स वेमाणिओ होइ - इति (उपदेश છે – ભાવસ્તવથી અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. (સંબોધ સપ્તતિ-૪૬) તેમાં ભાવ હોય ત્યારે સ્વર્ગ = દેવલોક કેટલો દૂર છે?, અર્થાત્ તે નજીક જ છે. આ જ વાતને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. જે કોઈ વાહનવિશેષ, શીઘ્રતાથી = વિલંબ વિના જ, ગાઉં સુધી = પૂરા કોશ સુધી લઈ જાય છે = મુસાફરને પહોંચાડે છે તે શું અડધા કોશમાં સીદાય?, સમર્થ એવું તે વાહન સીદાય એ અસંભવિત હોવાથી ન જ સદાય, એવો અહીં આશય છે. અહીં જે ઉપનય છે, તે કહ્યો જ છે. તે મુજબ કહ્યું પણ છે – એક દિવસ પણ જે જીવ એકાગ્ર મને પ્રવજ્યાનું પાલન કરે છે, તે (આયુષ્યક્ષયથી તે જ દિવસે કાળ કરીને) જો મોક્ષે ન જાય, તો પણ વૈમાનિક દેવ તો અવશ્ય થાય છે.
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy