SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ इष्टोपनिषद् શ્લોક-૫ : સ્વર્ગનું સુખ १५ हृषीकजम्-सर्वेन्द्रियेष्टविषयसंयोगसमुत्पन्नम्, अनातङ्कम् -रोगादिबाधाविरहितम्, दीर्घकालोपलालितम्-दशवर्षसहस्रप्रभृतित्रयस्त्रिंशत्सागरोपमपर्यन्तसुचिराध्वानुपालनपरिपुष्टम्, नाके - सुरालये, नाकौकसाम् - स्वर्गवसतीनां देवानामिति यावत्, सौख्यम् - उक्तविशेषणविसरविशिष्टं सुखम् । ननु नेदृशं सुखमननुभूतत्वेन स्पष्टतया प्रतीतिपथमवतरतीत्युपमैव काचिदभिधीयतां तस्येत्यत्रानन्वया દેવલોકમાં દેવોનું સુખ દેવલોકમાં દેવોના સુખ જેવું છે. R/પા. ઈન્દ્રિયજનિત = સર્વ ઈન્દ્રિયોના ઈષ્ટવિષયના સંયોગથી ઉત્પન્ન થયેલું, અનાતક = રોગ વગેરે બાધાઓથી રહિત, દીર્ઘકાળ સુધી ઉપલાલિત = દશ હજાર વર્ષથી માંડીને તેત્રીશ સાગરોપમ સુધીના ચિરકાળના અનુપાલનથી અત્યંત પુષ્ટ થયેલ, એવું સ્વર્ગમાં = દેવલોકમાં દેવલોકના નિવાસીઓનું = સુરોનું, સૌખ્ય = હમણા કહેલા વિશેષણોથી વિશિષ્ટ એવું સુખ. શંકા - આવું સુખ તો અમે અનુભવ્યું નથી, માટે એ સ્પષ્ટરૂપે સમજાતું નથી. માટે એની કોઈ ઉપમા જ કહી દો ને ? સમાધાન - ગ્રંથકારશ્રી અનન્વય અલંકારથી એનો
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy