SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૨ : શુદ્ધ આત્મભાવ मधिगतमिति चेत् ? न, काञ्चनस्य प्राङ् मलकलङ्ककलङ्कितस्योत्तरकालं सुवर्णत्वस्य शोभनवर्णत्वस्याधिगतेः प्रत्यक्षसिद्धत्वात्, अत एव शब्दनयाशयेन तु प्राक् सुवर्णत्वमपि तस्य नासीदेवेति तदधिगतौ न काऽप्यसङ्गतिः । न चात्मनस्तु प्रागप्यात्मत्वमेवेति दृष्टान्तवैषम्यमिति वाच्यम्, अतति शुद्धज्ञानदर्शनपर्यायान् गच्छतीत्यात्मनिरुक्तेः स्वभावाप्त्यनन्तरमेव घट्यमानत्वात्, भावप्राणप्रयुक्तजीवनस्यैव परमार्थजीवनार्थत्वाच्च, यदाह-इन्द्रियाणि बलं श्वासोच्छ्वासो ह्यायुस्तथा परम् । શંકા - ઠીક છે, પણ આત્મા તો પૂર્વે પણ આત્મા જ હતો, માટે સુવર્ણનું દષ્ટાંત અહીં બંધબેસતું નથી. - સમાધાન - ના, જે શુદ્ધ જ્ઞાન-દર્શન પર્યાયોને પામે છે તે આત્મા. એવી “આત્મપદની નિરુક્તિ સ્વભાવની પ્રાપ્તિ પછી જ ઘટે છે, પૂર્વે ઘટતી નથી. માટે આત્મા પણ પૂર્વે આત્મા = શુદ્ધ આત્મા) ન હતો. પછી તેણે આત્મપણું મેળવ્યું, એ રીતે પ્રસ્તુતમાં પણ ઘટતું હોવાથી, સુવર્ણનું દૃષ્ટાંત સંગત જ છે. વળી ભાવપ્રાણથી જે જીવન જીવાય એ જ વાસ્તવિક જીવન છે, માટે પણ ખરો જીવ (આત્મા) તો સ્વભાવની પ્રાપ્તિ પછી જ ઘટી શકે. કારણ કે કહ્યું છે કે – ઈન્દ્રિયો, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ રીતે દ્રવ્યપ્રાણો
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy