________________
इष्टोपदेश:
શ્લોક-૨ : શુદ્ધ આત્મભાવ द्रव्यप्राणाश्चतुर्भेदाः, पर्यायाः पुद्गलाश्रिताः ॥ भिन्नास्ते ह्यात्मनोऽत्यन्तं तदेतैर्नास्ति जीवनम् । ज्ञानवीर्यसदाश्वासनित्यस्थितिविकारिभिः ॥ एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवत्यात्मा सदेत्येषा, शुद्धद्रव्यनयस्थितिः ॥ जीवो जीवति न प्राणै- विना तैरेव जीवति । इदं चित्रं चरित्रं જૈ હન્ત પર્યનુયુજ્ઞતામ્ ? - રૂતિ (અધ્યાત્મમારે ૨૮/૧૬-૧૮ )।
–
ચાર પ્રકારના છે, અને તેઓ પુદ્ગલના પર્યાયો જ છે. તેઓ આત્માથી અત્યંત ભિન્ન છે. તેથી તેમનાથી ‘જીવન’ સંગત થતું નથી. તેઓ તો જ્ઞાન-વીર્યનિત્યજીવન અને નિત્ય સ્થિતિ આ આત્માના ગુણોમાં વિકાર ઉત્પન્ન કરે છે. આ જ્ઞાનાદિના સ્વભાવભૂત એવી શાશ્વત શક્તિઓ દ્વારા આત્મા સદા જીવે છે, એવી શુદ્ધ દ્રવ્યનયની સ્થિતિ (માન્યતા) છે. જીવ (દ્રવ્ય) પ્રાણથી નહીં, પણ તેના વિના જ જીવે છે, આ વિચિત્ર ચરિત્રની કોણ પૃચ્છા કરે ? (આશય એ છે કે વાસ્તવિક જીવન તો દ્રવ્યપ્રાણોનો વિયોગ થાય ત્યારે સિદ્ધદશામાં જ ઘટે છે. માટે જીવ પ્રાણોથી નહીં પણ પ્રાણો વિના જ જીવે છે). (અધ્યાત્મસા૨ ૧૮/૫૫-૫૮)