SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૨ : શુદ્ધ આત્મભાવ રૂણોપવેશ: નિમાવા, તેગ ૩પાતાનમૂખ્યા, સ્વાદ - 4માવા, आदिना स्वभावसहभाविनामनन्तगुणानां ग्रहः, सम्पत्तौ - अवाप्त्यां सत्याम्, आत्मनोऽप्यात्मता - शुद्धात्मभावः, मता - विदुषामिष्टा, इत्थञ्च तत्तत्पर्यायाविर्भाव एवात्र प्राप्तिपदेनोच्यत इति नोक्तदोषावकाशः । ननु च तथाऽपीदं व्याहतं यत् सुवर्णेन सुवर्णत्व = સ્વભાવ વગેરેની. અહીં વગેરેથી સ્વભાવના સહભાવી એવા અનંત ગુણોનું ગ્રહણ સમજવું. સંપત્તિ થતા = પ્રાપ્તિ થતો, આત્માનું પણ આત્મપણું = શુદ્ધ આત્મપણું, મનાયું છે = વિદ્વાનોને અભિમત છે. આ રીતે તે તે પર્યાયનો આવિષ્કાર જ અહીં “પ્રાપ્તિ પદથી કહેવાય છે. માટે તમે કહેલા દોષનો અવકાશ નથી. શંકા - પણ તો ય “સુવર્ણ સુવર્ણપણું મેળવ્યું એમ કહેવામાં પૂર્વાપર વિરોધદોષ નથી ? સમાધાન - ના, કારણ કે જે પહેલા મેલરૂપી કલંકથી કલંકિત હતું તેવા સુવર્ણ સુવર્ણપણું = સારા વર્ણથી યુક્તપણું મેળવ્યું, એવું પ્રત્યક્ષસિદ્ધ છે. માટે જ આ જ વ્યુત્પત્તિની અપેક્ષાએ શબ્દનયના અભિપ્રાયથી તો તેમાં પૂર્વે સુવર્ણપણું પણ ન જ હતું. માટે તેની પ્રાપ્તિ થવામાં કોઈ અસંગતિ નથી.
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy