________________
इष्टोपनिषद् શ્લોક-૨ : શુદ્ધ આત્મભાવ योग्योपादानभेदेन दृषदः स्वर्णता मता । द्रव्यादिस्वादिसम्पत्ता-वात्मनोऽप्यात्मता मता ॥२॥
દુષદ - શિતાપ્રાયત્વેનાવસ્થિતસ્ય ગાત્યાનસ્ય, योग्योपादानभेदेन - स्वशुद्धपर्यायप्रादुर्भावानुगुणोपादानाधिगमप्रकारेण, स्वर्णता-हिरण्यत्वम्, मता- शिष्टानामिष्टा, यथाभिहितम्-दाहादिभ्यः समलममलं स्यात्सुवर्णं सुवर्णम् - इति (તોતનિયે ૨૭), વિમેવ દ્રવ્યાય: – યોગ્યદ્રવ્યક્ષેત્ર
યોગ્ય ઉપાદાનભેદથી શિલાનું સુવર્ણત્વ મનાયું છે. (તેમ) દ્રવ્યાદિથી સ્વાદિની સંપત્તિ થતા આત્માનું પણ આત્મપણું મનાયું છે. રા
પથ્થરનું = શિલા જેવી અવસ્થામાં રહેલા ઉત્તમ જાતના સુવર્ણનું, યોગ્ય ઉપાદાન ભેદથી = પોતાના શુદ્ધ પર્યાયના પ્રાકટ્યને અનુકૂળ એવા ઉપાદાનની પ્રાપ્તિના પ્રકારથી, સુવર્ણત્વ = સોનાપણું, મનાયું છે = શિષ્ટ પુરુષોને ઈષ્ટ છે. અર્થાત્ આ રીતે સુવર્ણ એ સુવર્ણ બને છે, એમ શિષ્ટપુરુષો માને છે. જેમકે કહ્યું છે કે – મલિન સુવર્ણ દાહ વગેરેની પ્રક્રિયાથી નિર્મળ સુવર્ણ બને છે. (લોકતત્ત્વનિર્ણય ૧૭) એ જ રીતે દ્રવ્ય વગેરે = યોગ્ય દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ, ઉપાદાનભૂત એવા દ્રવ્યાદિથી, સ્વાદિની