________________
१३७
इष्टोपनिषद्
શ્લોક-પ૧ : પ્રશસ્તિ जीव इत्यादि व्यक्तम । प्रशस्तिमाहइष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्, मानापमानसमतां स्वमताद्वितन्य । मुक्ताग्रहो विनिवसन् सजने वने वा, मुक्तिश्रियं निरुपमामुपयाति भव्यः ॥५१॥
धीमान् - जीवाजीवविवेकपरिपूतप्रेक्षापरिशोभितः, इतिअनन्तराभिहितम्, इष्टोपदेशम् - शिष्टजनेष्टोपेयोपायानुशासनम्, सम्यक् - विवादादिकलुषाशयपरिहारेणोक्तोपेयावाप्तिमात्र
જીવ ઈત્યાદિ સ્પષ્ટ છે. હવે ગ્રંથની પ્રશસ્તિ કહે છે
જે બુદ્ધિમાન ભવ્ય આ ઈબ્દોપદેશનું સમ્યક અધ્યયન કરે, એ પોતાના મતથી માન-અપમાન પ્રત્યે સમતાનો વિસ્તાર કરે, આગ્રહરહિત એવો તે લોકસહિત સ્થાનમાં કે વનમાં રહેતો હોય, તો ય) નિરુપમ એવી મોક્ષલક્ષ્મીને પામે છે. //પલા.
બુદ્ધિમાન = જીવ, અજીવના વિવેકથી પવિત્ર થયેલી મતિથી શોભાયમાન, આ = હમણા કહેલા, ઈબ્દોપદેશને = શિષ્ટ લોકોને જે ઈષ્ટ છે, તેવા ઉપેયનો જે ઉપાય છે, તેના અનુશાસનને, સમ્યક = આ ભણીને હું વિવાદ કરું અથવા તો લોકોમાં મારી વિદ્વત્તાનું પ્રદર્શન કરું એવા કલુષિત આશય વિના, હમણા કહેલા ઉપેયની પ્રાપ્તિ થાય એ જ પ્રયોજનથી, ભણીને = ગીતાર્થ મહાત્માઓના