________________
૨
इष्टोपनिषद् શ્લોક-૪૩-૪૪ : યોગીનો યોગ ૨૨૩ नामादिविशिष्टतयाऽवेदयन्, क इत्याह योगपरायणः - अध्यात्मयोगतत्परः, योगी कृतज्ञानादियोगः, स्वदेहमपि - आत्मीयमङ्गमपि, आस्तामन्यद्वस्तु इत्यपिशब्दार्थः, नावैति - योगैकाध्यवसितत्वेन न स्वसंवेदनविषयीविधत्ते । एतदेव लोकप्रसिद्धरीत्या गमयन्नाह - यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिम् । यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ॥४३॥ अगच्छन् तद्विशेषाणा-मनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु, बध्यते न विमुच्यते ॥४४॥ વગેરેથી વિશિષ્ટરૂપે નહીં સંવેદતો, કોણ એ કહે છે - યોગમાં પરાયણ = અધ્યાત્મયોગમાં તત્પર, યોગી = જેણે જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે જોડાણ કર્યું છે તે, સ્વદેહને પણ = પોતાના શરીરને પણ, બીજી વસ્તુની વાત તો જવા જ દો, એવો “પણ” શબ્દનો અર્થ છે. નથી જાણતો = માત્ર યોગમાં જ તન્મય બની ગયો હોવાથી પોતાના સંવેદનનો વિષય નથી બનાવતો. આ જ વાતને લોકપ્રસિદ્ધ રીતે સમજાવતા કહે છે -
જે જેમાં નિવાસ કરે છે, તે તેમાં રતિ કરે છે. જે જેમાં રમણ કરે છે, તે તેનાથી અન્ય સ્થાને નથી જતો. I૪૩ તેના વિશેષો પ્રત્યે ન જતો હોવાથી તેનામાદિ