________________
૨૨૨ શ્લોક-૪૧-૪૨ : સ્થિરાત્મતત્ત્વની વિશેષતા રૂષોપવેશ: आत्मतत्त्वस्थिरीकरणादेवेत्यर्थः, एतद्भावार्थस्तु भावित एव । तत्स्थैर्यमेव स्पष्टयति - किमिदं कीदृशं कस्य, कस्मात् क्वत्यविशेषयन् । स्वदेहमपि नावैति, योगी योगपरायणः ॥४२॥
किमिदम् ? इति नामप्रश्नः, कीदृशम् ? इति स्वरूपप्रश्नः, कस्य ? इति स्वामिप्रश्नः, कस्मात् ? इति हेतुप्रश्नः, क्व ? इत्याश्रयप्रश्नः, इति एभिः प्रश्नैस्तदुत्थानानन्तरसञ्जातैरुत्तरैश्चाविशेषयन् - स्वेन्द्रियगोचरीभूतं वस्तु
છે, એ તો કહ્યો જ છે. આત્મતત્ત્વની સ્થિરતાને જ સ્પષ્ટ કરે છે - - આ શું છે? કેવું છે? કોનું છે? શાથી છે? ક્યાં છે? આ રીતે વિશેષિત નહીં કરતો, એવો યોગપરાયણ યોગી પોતાના શરીરને પણ જાણતો નથી. આ૪રા.
આ શું છે ?, એમ નામસંબંધી પ્રશ્ન છે. અર્થાત્ એનું નામ શું છે? કેવું છે? એમ તેના સ્વરૂપસંબંધી પ્રશ્ન છે. કોનું છે? એમ તેના માલિકસંબંધી પ્રશ્ન છે. સાથી? એમ તેના કારણનો પ્રશ્ન છે, ક્યાં? એમ તેના આશ્રય-અધિકરણનો પ્રશ્ન છે. એમ આ બધા પ્રશ્નોથી અને એ પ્રશ્નો થયા બાદ થતાં ઉત્તરોથી વિશેષિત ન કરતો = પોતાની ઈન્દ્રિયની વિષયભૂત વસ્તુને નામ