SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછોપનિષદ્ શ્લોક-૩૯-૪૦: આત્માર્થીનું સ્વરૂપ ૨૭ संसक्तां वसतिम्, निर्जनम्-तत्रापि पूर्वपश्चात्संस्तुतलोकाभावो यथा स्यात्तथा, इच्छति - आसन्नसिद्धित्वादिप्रभवप्रभावेन परोपरोधमन्तरेण प्रकृत्यैवाभिलषति । यथा हि भवाभिनन्दिनां निसर्गत एव भवहेतुपक्षपातो भवति, अरुचिश्चेतरे, सञ्जातासाध्यव्याधेः पथ्यारुचिवत्, तथैवासन्नसिद्धिकानां पुण्यात्मनां मुक्तितद्धेतुपक्षपातस्तदितरेऽरतिश्च प्रकृत्यैव भवति । यदाऽप्यस्य वचनोच्चारकारणमुपतिष्ठते तदाप्यसौ निज वना નિવાસમાં પણ જે રીતે દીક્ષાની પૂર્વે અને પછી જેમનો પરિચય થયો છે, તેવા લોકોનો અભાવ થાય તેમ ઈચ્છે છે = નિકટ મોક્ષગામીપણું વગેરે વિશિષ્ટતાઓથી થયેલા પ્રભાવથી બીજાના આગ્રહ વિના નૈસર્ગિક રીતે જ વાંછે છે. જેમ ભવાભિનંદી જીવોને સ્વભાવથી જ સંસારના કારણોનો પક્ષપાત હોય છે, અને અન્ય પ્રત્યે અરૂચિ હોય છે. જેમ કે જેને અસાધ્ય વ્યાધિ થયો છે, તેને પથ્ય પ્રત્યે અરૂચિ હોય છે. તે જ રીતે જેઓ નજીકના કાળમાં મોક્ષે જવાના છે, તેવા પુણ્યપુરુષોને મોક્ષ અને તેના કારણો પ્રત્યે પક્ષપાત તથા સંસાર અને તેના કારણો પ્રત્યે અરતિ પણ સ્વભાવથી જ હોય છે. જ્યારે તેને બોલવાનું કોઈ કારણ આવી પડે છે,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy