SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ શ્લોક-૩૯-૪૦ : આત્માર્થીનું સ્વરૂપ इष्टोपदेश: कार्यवशात्, एतेन तद्भणितौ स्वरसः परिहृतः, किञ्चित्, एतेन प्रपञ्चपरिहारेण कार्यनिर्वाहप्रत्यलं स्वल्पमात्रमेवास्य वचनमित्यावेदितम्, उक्त्वा द्रुतं विस्मरति, स्वरूपानुसन्धानमत्रुटितवदनुसन्धत्त इत्याशयः । ननु कथमेतदेवं सम्भवतीति चेत् ? परमार्थतोऽत्रुटितत्वादेवेति गृहाण, एतदेव कण्ठतः कथयति - ત્યારે પણ તે - પોતાના કાર્યને વશ થઈને, આમ કહેવા દ્વારા તેને પોતાને બોલવામાં રુચિ નથી એવું દર્શાવ્યું છે, કંઈક, આમ- કહેવા દ્વારા જણાવ્યું છે કે તે લાંબી લાંબી વાતો નથી કરતો, પણ જેનાથી કાર્યનો નિર્વાહ થઈ શકે તેટલું – થોડું જ એ બોલે છે અને કહીને તરત ભૂલી જાય છે. આશય એ છે કે તે પોતાના સ્વરૂપના અનુસંધાનની સાધના સાથે એવી રીતે જોડાણ કરે છે, જાણે એ અનુસંધાન તૂટ્યું જ ન હતું. – શંકા - એવું શી રીતે સંભવે ? સમાધાન - કારણ કે વાસ્તવમાં તેનું સ્વરૂપ સાથેનું અનુસંધાન તૂટ્યું જ ન હતું. આ જ વાતને શબ્દશઃ જણાવે છે
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy