________________
११६
इष्टोपदेश:
શ્લોક-૩૯-૪૦ : આત્માર્થીનું સ્વરૂપ उक्तहेतुवशात् क्षणमुपगम्य, अनुतप्यते सुधारससागरसादृश्यशालिन्यामात्मपरिणतौ परिमज्जनं कृत्वा
हन्त ! कथं
-
ऽप्यहं शूकरवत्परपरिणतिपूतिपल्वलप्रतिबद्धोऽभवमित्यनुशयवान् भवति । किञ्चासौ
इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः । निजकार्यवशात् किञ्चिदुक्त्वा विस्मरति द्रुतम् ॥४०॥
जनितादर:
उक्तानुतापानुभावेनाऽऽदृढतरसञ्जात
बहुमान: सन् एकान्तसंवासम् - परपरिणतिनिमित्तस्त्र्याद्य
જઈને અનુતાપ પામે છે - હાય, સુધા૨સના સાગર જેવી આત્મપરિણતિમાં મગ્ન થયા પછી પણ હું ભૂંડની જેમ પરપરિણતિરૂપી ગંધાતા ખાબોચિયામાં કેમ આસક્ત બન્યો ? - એમ પશ્ચાત્તાપ પામે છે. વળી તે -
જેમ નિર્જનપણું થાય તેમ આદર સાથે એકાંતસંવાસને ઈચ્છે છે. પોતાના કાર્યને કારણે કાંઈક કહીને તરત ભૂલી જાય છે. ૪૦ા
જેને આદર થયો છે તેવો પૂર્વના શ્લોકમાં જે પશ્ચાત્તાપ કહ્યો, તેના પ્રભાવે જેને આત્મપરિણતિ પ્રત્યે અત્યંત બહુમાન થયું છે, તેવો, એકાંતસંવાસને = જેનાથી પરંપરિત થવાની શક્યતા છે એવા નિમિત્ત સ્ત્રી વગેરેથી રહિત એવા નિવાસને, નિર્જનપણાપૂર્વક = તેવા
=
-