SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ११० श्लो६-३७-३८ : विषयवैराग्य अने तत्त्वज्ञान प्राप्ति इष्टोपदेश: यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि ॥३७॥ यथेत्यादि । मोक्षफलस्तत्त्वसंवेदनाविर्भाव इति हृदयम्, यत उक्तम् जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं । तह तह विन्नायव्वं आसन्नं से य परमपयं इति (इन्द्रियपराजयशतके ९६), अन्यत्रापि - आसन्नकालभवसिद्धियस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ सव्वथामेसु उज्जमइ इति (उपदेशमालायाम् २९०) । न च कथं तत्त्वसंवित्तिमात्रेण विषय-वैराग्योदय જેમ જેમ સંવેદનમાં ઉત્તમ તત્ત્વ આવે, તેમ તેમ सुझल विषयो पए। रुथता नथी. ॥३७॥ જેમ ઈત્યાદિ. તાત્પર્ય એ છે કે તત્ત્વસંવેદનના પ્રાકટ્યનું ફળ મોક્ષ છે. કારણ કે કહ્યું છે કે - જેમ જેમ દોષો વિરામ પામે અને જેમ જેમ વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય, તેમ તેમ તેનો મોક્ષ નજીક છે, એમ સમજવું. (ઈન્દ્રિયપરાજયશતક ૯૬) - - - અન્યત્ર પણ કહ્યું છે કે - જે જીવો નજીકના કાળમાં મોક્ષે જવાના હોય, તેમનું આ લક્ષણ જાણવું, કે તે આત્મા વિષયસુખમાં રાગ ન કરે અને સર્વશક્તિથી સાધનામાં ઉદ્યમ કરે. (ઉપદેશમાલા ૨૯૦) શંકા - પણ તત્ત્વસંવેદનમાત્રથી વૈરાગ્ય શી રીતે
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy