SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ રૂણોપનિષત્ શ્લોક-૩૬ : આત્મતત્ત્વનો અભ્યાસ ૨૦૨ प्रतिपन्नः, तदेकाभ्युपगन्तेति यावत्, क्षेपा हि तदैवोत्तिष्ठन्ति यदा वस्तुस्वभावानुचिन्तनमतिक्रम्य चित्तं प्रवर्तते, यदा हि तत् तन्मुद्रानतिभेद्येव तदा कः क्षेपावकाश इति । इत्थम्भूतो योगी - सुसन्धितस्वरूपानुसन्धानः, निजात्मनस्तत्त्वं - पूर्वाभिहितनिर्ममत्वादिविशिष्टं स्वलक्षणम्, अभियोगेन - प्रयत्नपुरस्सरम्, अन्यथा सिषाधयिषितसिद्ध्यसम्भवात्, अभ्यसेत् - पुनः पुनस्तदानुगुण्यं विदधन् तदाविर्भावमापादयेत् । पुनरपीदमेव फलोपदर्शनद्वारेणोपदेष्टि - માનનાર. વિક્ષેપો તો ત્યારે જ ઉઠે છે, કે જ્યારે મન વસ્તુસ્વભાવને અનુસરતા ચિંતનનું ઉલ્લંઘન કરીને પ્રવૃત્તિ કરે છે. જ્યારે મન વસ્તુસ્વભાવને અનુરૂપ ચિંતનની મર્યાદાને ઓળંગે જ નહીં, ત્યારે ક્ષેપનો અવકાશ જ ક્યાં રહે છે ? આવા પ્રકારનો યોગી = જેણે સ્વરૂપના અનુસંધાન સાથે સારી રીતે જોડાણ કર્યું છે તે. પોતાના આત્માનું તત્ત્વ = પૂર્વે કહેલ નિર્મમત્વ વગેરેથી વિશિષ્ટ પોતાનું સ્વરૂપ અભિયોગથી=પ્રયત્નપૂર્વક. કારણ કે પ્રયત્ન વિના જે સિદ્ધ કરવું છે, તેની સિદ્ધિ થવી શક્ય નથી. અભ્યાસ કરે ફરી ફરી તેને અનુકૂળ ચેષ્ટા કરતો, તેને પ્રગટ કરે. ફરીથી ફળ દેખાડવા દ્વારા એનો જ ઉપદેશ આપે છે
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy