SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ શ્લોક-૩૪ : નિશ્ચયથી આત્મા જ ગુરુ રૂછપરેશઃ त्वात्, तदाह - निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशाना-मिहैव मोक्षः सुविहितानाम् – इति (प्रशमरतौ રરૂ૮) | ___अत्र गुरुर्धर्माचार्य इत्युक्तं तद्व्यवहाराभिप्रायेण, निश्चयतस्तुस्वस्मिन् सदभिलाषित्वा-दभीष्टज्ञापकत्वतः । स्वयं हितप्रयोक्तृत्वा-दात्मैव गुरुरात्मनः ॥३४॥ स्वस्मिन् सदभिलाषित्वात् - निजशुभेच्छकत्वात्, अभीष्टज्ञापकत्वतः - साध्यसाधनप्रतिपादयितृत्वात्, स्वयं हितप्रयोक्तृत्वात् - परोपरोधमन्तरेणैव कल्याणप्रयोजकत्वात्, અને મનના વિકારોથી રહિત છે, જેમણે પરસ્પૃહા નથી, એવા સદાચારી શ્રમણોને અહીં જ મોક્ષ છે. (પ્રશમરતિ ૨૩૮) અહીં ગુરુ = ધર્માચાર્ય એવું જે કહ્યું છે, તે વ્યવહારનયના અભિપ્રાયથી છે. નિશ્ચયથી તો - પોતાના વિષે પ્રશસ્ત અભિલાષી હોવાથી, ઈષ્ટનો જ્ઞાપક હોવાથી અને સ્વયં પોતાનું હિત કરનાર હોવાથી, આત્મા જ આત્માનો ગુરુ છે. ૩૪ સ્વમાં પ્રશસ્ત અભિલાષી હોવાથી = પોતાનો શુભેચ્છક હોવાથી, અભીષ્ટનો જ્ઞાપક હોવાથી = સાધ્ય અને સાધનનો પ્રતિપાદક હોવાથી, સ્વયં હિતપ્રયોજક
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy