SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૩૩ : મોક્ષસુખને જાણવાનો ઉપાય ૨૦૨ मोक्षसौख्यम् - अनन्तवर्गवर्गितसर्वसुरसुखेनाप्युपमातुमशक्यतया निरूपमं सिद्धिसौधाध्यारूढात्मनां सुखम्, जानाति - वर्तमाननयापेक्षया याथार्थ्येन वेत्ति, अनागतनयापेक्षयात्मनि परिणमनेनानुभवति, यद्वा जीवन्मुक्तिन्यायेन साम्प्रतसमयेऽप्यनुभवत्येव । न च कथं विवेकमात्रेण तादृशसुखसंवेदनमिति वाच्यम्, तस्यैव मदमदनादिविजयद्वारेण जीवन्मुक्तिबीज હોવાથી સતત, મોક્ષસુખને = બધા દેવોના સુખનો અનંત વર્ગ કરવા છતાં પણ તેનાથી જેની ઉપમા ન આપી શકાય, તેથી જ જે નિરુપમ છે, એવું સિદ્ધિરૂપી મહેલમાં આરૂઢ થયેલા આત્માઓના સુખને, જાણે છે = વર્તમાન નયની અપેક્ષાએ યથાર્થપણે જાણે છે, અને અનાગતનયની અપેક્ષાએ આત્મામાં પરિણમાવવા દ્વારા અનુભવે છે. અથવા તો જીવન્મુક્તિના ન્યાયથી વર્તમાન સમયમાં પણ અનુભવે જ છે. શંકા - ફક્ત વિવેકથી તેવા સુખનો અનુભવ શી રીતે શક્ય છે ? સમાધાન - એવી શંકા કરવી ઉચિત નથી. કારણ કે વિવેક જ મદ-મદન વગેરે પર વિજય અપાવવા દ્વારા જીવન્મુક્તિનું કારણ બને છે. તે કહ્યું પણ છે – જેમણે મદ અને મદનને જીતી લીધા છે, જેઓ વચન, કાયા
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy