SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્લોક-૩૩ : મોક્ષસુખને જાણવાનો ઉપાય રૂપરેશઃ गुरूपदेशादभ्यासात्, संवित्तेः स्वपरान्तरम् । जानाति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम् ॥३३॥ ___ गुरूपदेशात् - धर्माचार्यानुशास्तिसकाशात्, अभ्यासात् - अनुशास्तिविषयस्य पुनः पुनरासेवनात्, संवित्तेः - तादृशाऽऽसेवनानुभावप्रभवक्षयोपशमविशेषप्रयुक्तपरिकर्मविशिष्टमतेश्च, यः - विवेकोदयवान्, स्वपरान्तरम् - आत्मानात्मपृथग्भावम्, जानाति-भावनाज्ञानदर्पणे प्रतिबिम्बीविधत्ते, सः - उक्तविज्ञाता, निरन्तरम् - अन्तरनिमित्तविरहादविरलम्, ગુના ઉપદેશથી, અભ્યાસથી અને સ્વસંવેદનથી જે પોતાનું અને બીજાનું અંતર જાણે છે, તે નિરંતર મોક્ષસુખને જાણે છે. ૩૩ ગુરુના ઉપદેશથી = ધર્માચાર્યે કરેલા અનુશાસનથી, અભ્યાસથી = તે અનુશાસનના વિષયનું ફરી ફરી આસેવન કરવાથી અને સંવેદનથી = તેવા આસેવનના પ્રભાવે થયેલા ક્ષયોપશમવિશેષથી પરિકર્મિત મતિથી, જે વિવેકજ્ઞાનના ઉદયથી યુક્ત વ્યક્તિ, સ્વ-પરના અંતરને = આત્મા અને અનાત્મા (અજીવ) એ બન્નેના ભિનપણાને, જાણે છે = ભાવનાજ્ઞાનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત કરે છે. તે = હમણા કહેલ વિજ્ઞાતા (જાણનાર), નિરંતર = અંતરનું (‘ગેપનું) કારણ ન
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy