SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ રૂણોપનિષત્ શ્લોક-૩૨ : સ્વોપકાર ઉપદેશ पुद्गलोपकार एव मदपकार इतिरहस्यानभिज्ञः । अत्रैव प्रसिद्ध निदर्शनमुपन्यस्यति-लोकवदिति । एतदुक्तं भवति, यथा हि लोके कश्चिद् वणिक् विक्रयात्मकं स्वव्यवहारं विस्मृत्य मुधैव भाण्डदानेन धूर्त्तादिषूपकुर्वन् स्वकीयामज्ञतां प्रकटीकुर्वन्नुपहास्यतां याति, तथा जीवोऽपि पुद्गलोपकारं वितन्वन्निति । तदत्र परोपकारे स्वपरविवेकसंवेदनविरह एव हेतुस्तदविरहे च सञ्जाते स्वोपकृतिफलरूपा करस्थैव मुक्तिरित्यविरहमेव हेतुप्रतिपादनपुरस्सरमभिदधन्नाह - રહસ્યને જાણતો નથી. આ જ વિષયમાં પ્રસિદ્ધ ઉદાહરણ કહે છે – લોકની જેમ. આશય એ છે કે જેમ લોકમાં કોઈ વેપારી વેચાણરૂપ પોતાના વ્યવહારને ભૂલીને ફોગટમાં જ માલ-સામાન આપવા દ્વારા ધૂતારા વગેરે પર ઉપકાર કરે, તો તે આ રીતે પોતાનું અજ્ઞાન પ્રગટ કરવા દ્વારા ઉપહાસ્ય = હાંસીપાત્ર બને છે. તેમ પુગલ પર ઉપકાર કરતો જીવ પણ હાસ્યાસ્પદ બને છે. તો આવા પરોપકાર(!)માં સ્વ-પરના વિવેકના જ્ઞાનનો અભાવ જ કારણ છે. જ્યારે એ વિવેકજ્ઞાનનો ઉદય થઈ જાય, ત્યારે સ્વોપકારના ફળરૂપ મોક્ષ હાથવેંતમાં જ થઈ જાય માટે વિવેકજ્ઞાનના સદૂભાવ (ઉદય)ને જ હેતનું પ્રતિપાદન કરવાપૂર્વક કહે છે –
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy