________________
શ્લોક-૩૨ : સ્વોપકાર ઉપદેશ
इष्टोपदेश:
परोपकारस्याप्यात्मकल्याणानतिवृत्तेश्च । इतरस्तु परोपकारः स्वार्थभ्रंशात्मक एवेति त्याज्यः सः । एनमेवार्थं काक्वा प्रदर्शयतिदृश्यमानस्य परस्य शरीरादेः श्रुतदृशा वा दृश्यमानस्य ર્મશ:, પર્વનું - તદ્રુપપયાઘનુમુળ વિષેયન, મજ્ઞ: -
-
९८
આશ્રીને શંકા કરે છે. એ પરોપકાર ત્યારે જ વાસ્તવિક કહેવાય કે જ્યારે એનાથી સ્વોપકાર પણ થતો હોય, અર્થાત્, પોતાના આત્માનું પણ અહિત નહીં, પણ હિત જ થતું હોય. આ રીતે સ્વોપકારમાં પરાયણ થવા માટે ગ્રંથકારશ્રીએ જે પ્રેરણા કરી છે, તેમાં પરોપકારની પ્રેરણા પણ આવી જ ગઈ છે.
શંકા - પણ જે પરોપકાર કરવા જતાં સ્વોપકાર ન થતો હોય તેનું શું ? શું એ પરોપકાર છોડી દેવાનો ?
સમાધાન - હાસ્તો, જેનાથી આત્માનું અહિત થતું હોય એવો પરોપકાર તો સ્વાર્થથી ભ્રષ્ટ થવા બરાબર જ છે. માટે તેને છોડી દેવો જોઈએ.
આ જ પદાર્થને વ્યંગોક્તિથી પ્રદર્શિત કરે છે દેખાતા એવા જે પર = શરી૨ વગેરે, અથવા તો શ્રુતદૃષ્ટિથી દેખાતા એવા કર્મ પર ઉપકાર કરતો = તેનો ઉપચય થાય=પુષ્ટિ થાય તેવી ચેષ્ટા કરતો, અજ્ઞ છે પુદ્ગલ પરનો ઉપકાર એ જ મારા પરનો અપકાર એવા
=
-