SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ इष्टोपनिषद् શ્લોક-૩૪ : નિશ્ચયથી આત્મા જ ગુરુ १०३ इति हेतुत्रितयात् आत्मैवात्मनो गुरुः । इदमुक्तं भवति व्यवहाराभिप्रायेणापि स एव गुरुतयेष्यते यः शिष्यशुभेच्छकः स्यात्, तद्धितानुशास्ता स्यात्, सारणादिना च श्रेयोऽनुष्ठाने तन्नियोजकस्स्यात्, तदेतल्लक्षणं यदाऽऽत्मन्येव युज्यते तदाऽऽत्मैवात्मनो गुरुत्वेन सिध्यति । न चावधारणमयुक्तमिति वाच्यम्, व्यवहाराभिमतस्य गुरोः प्रकृतनयाभिप्रायेणान्यथा ― હોવાથી બીજાના ઉપરોધ વગર જ કલ્યાણકારક હોવાથી, આ ત્રણ કારણોથી આત્મા જ આત્માનો ગુરુ છે. આશય એ છે કે વ્યવહારનયના અભિપ્રાયથી પણ તે જ ગુરુરૂપે ઈષ્ટ છે, કે જે શિષ્યનો શુભેચ્છક હોય, તેના હિતનો અનુશાસક હોય અને સારણા વગેરે કરવા દ્વારા હિતકારક કાર્યમાં તેને જોડતા હોય. તો આ લક્ષણ જ્યારે આત્મામાં જ સિદ્ધ થાય છે, ત્યારે આત્મા જ આત્માનો ગુરુ છે, એવું સિદ્ધ થાય છે. શંકા - અહીં અવધારણ અનુચિત છે, અર્થાત્ આત્મા જ આત્માનો ગુરુ છે, એવું નથી, બીજી વ્યક્તિ પણ આત્માનો ગુરુ બની શકે છે. સમાધાન - ના, અવધારણ (જકાર) ઉચિત છે, કારણ કે વ્યવહારનયમાન્ય ગુરુ તો પ્રસ્તુત (નિશ્ચય) નયના અભિપ્રાયથી અન્યથા સિદ્ધ છે. જો એવું ન હોય ८
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy