________________
શ્લોક-૩૧ : આત્મહિત માટે યત્ન છોપવેશ: भिलषत्येवेत्याशयः । अतः स्वार्थे यतितव्यम्, अन्यथा मौानुषङ्गाच्च, तदाहुः - स्वार्थभ्रंशो हि मूर्खता - इति (त्रिषष्टि० चरित्रे) । अन्यत्रापि - स्निह्यन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेऽत्रापि समीक्ष्य રીતિ, વાર્થે : હિતે યત ? - રૂતિ (અધ્યાત્મ
દુને ૨-ર૬) અત: –
કે શ્લોકના પૂર્વાર્ધમાં કહેલી વાત આશ્ચર્યકારક નથી પણ સ્વાભાવિક જ છે. પોતાનું બળ વધારે હોય, ત્યારે બધા સ્વાર્થ સોધી લેવા માટે ઈચ્છે જ ને ?
માટે સ્વાર્થ સાધવા યત્ન કરવો જોઈએ, અન્યથા મૂર્ખતાનો અનુસંગ (સંયોગ) થાય, ત્રિષષ્ટિ) ચરિત્રમાં કહ્યું પણ છે – સ્વાર્થથી ભ્રષ્ટ થવું, એ મૂર્ખતા છે.
અન્યત્ર પણ કહ્યું છે કે પોતાના માનેલા સ્વજનો પોતાનાઓને ત્યાં સુધી જ સ્નેહ કરે છે, કે જ્યાં સુધી તેમને સ્વજનો પાસેથી પોતાનો સ્વાર્થ સધાતો દેખાય છે. અહીં આ ભવમાં પણ આ રીત જોઈને, એવો ક્યો ડાહ્યો માણસ હોય, કે જે પરલોકમાં પોતાના આત્માનું હિત થાય, એવો પ્રયત્ન ન કરે ? (અધ્યાત્મકલ્પદ્રુમ ૧-૨૬) માટે –