SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૩૧ : આત્મહિત માટે યત્ન बन्धि - स्वजातीयोपचयानुगुणचेष्टाकम्, अयं भावः, उदयप्राप्तं ज्ञानावरणादि कर्म स्वोदयानुभावेन तथा मनोवाक्कायप्रवृत्तिं कारयति, यथाऽज्ञानादिप्रयुक्तकर्मबन्धेनाधिकतरं बध्यत आत्मा। न चैवं संसारानुपरमप्रसक्तिरिति वाच्यम्, अचरमावर्त्तमाश्रित्यैतदभिधानात्, प्रसिद्धं चोपदेशपदादौ पल्यज्ञातेन તે કર્મહિતાનુબંધી છે = પોતાની જાતિની વ્યક્તિની પુષ્ટિ કરે તેવી ચેષ્ટા કરનારું છે. આશય એ છે કે ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય વગેરે કર્મો પોતાના ઉદયના પ્રભાવે એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરાવે છે કે જેનાથી આત્મા અજ્ઞાન વગેરેથી થયેલા કર્મબંધથી વધારે બંધાય છે. શંકા - તો આ રીતે તો કદી સંસારનો અંત જ નહીં આવે. સમાધાન - ના, આ વચન અચરમાવર્ત કાળની અપેક્ષાએ કહ્યું છે. કારણ કે એ કાળમાં આ રીતે કર્મોદયકર્મબંધનું ચક્ર ચાલ્યા જ કરે છે. ઉપદેશપદ વગેરે ગ્રંથોમાં પલ્યના દૃષ્ટાંતથી ઘણા પ્રક્ષેપ અને અલ્પ નિકાલ વગેરેના ક્રમથી આ પદાર્થ સ્પષ્ટ કરેલ છે. એ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી શકાય. વળી અન્ય કાળે પણ મોહનીય કર્મને આશ્રીને
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy