SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ શ્લોક-૩૧ : આત્મહિત માટે યત્ન રૂછોવેશ: तपर्यायस्य मम का स्पृहा ? न हि कस्यचिदनुन्मत्तस्य वान्तादावभिलाषोऽभिजायते कदाचिदिति यत्किञ्चिद्भवदीरितमित्यभिप्रायः । अतः सर्वतो व्यावृत्त्यात्महितायैव यतितव्यम्, जडेष्वपि स्वहितप्रवृत्तिदर्शनादिति निदर्शयति - कर्म कर्महिताबन्धि, जीवो जीवहितस्पृहः । स्वस्वप्रभावभूयस्त्वे, स्वार्थं को वा न वाञ्छति?॥३१॥ कर्म - उदयप्राप्तं ज्ञानावरणाद्याख्यपुद्गलम्, कर्महिता ખરેખર, જે ગાંડો ન હોય, તેને કદી ઉલ્ટી વગેરેની સ્પૃહા થતી નથી. માટે તમે જે પ્રેરણા કરી એ નિસાર છે. એવો અહીં અભિપ્રાય છે. માટે બધેથી વ્યાવૃત્ત થઈને આત્માના હિત માટે જ પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે જડ વસ્તુઓમાં પણ પોતાના હિતની પ્રવૃત્તિ દેખાય છે. માટે તેનું ઉદાહરણ આપવા સાથે આત્મહિત માટે પ્રવૃત્તિ કરવાની પ્રેરણા કરે છે- કર્મ કર્મનું હિત કરે છે. જીવ જીવના હિતની સ્પૃહા કરે છે. અથવા તો જ્યારે પોતપોતાના પ્રભાવની બહુલતા હોય, ત્યારે કોણ સ્વાર્થને ન ઈચ્છે? .૩૧ી. કર્મ = ઉદયમાં આવેલ જ્ઞાનાવરણીય વગેરે પુદ્ગલ,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy