SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છોપનિષત્ શ્લોક-૩૦: એંઠવાડ તુલ્ય પુલ ૨૨ भुक्तोज्झिता मुहुर्मोहा-न्मया सर्वेऽपि पुद्गलाः । उच्छिष्टेष्विव तेष्वद्य, मम विज्ञस्य का स्पृहा ? ॥३०॥ भुक्तेत्यादि । एतच्च द्रव्यपुद्गलपरावर्तनीत्या स्पष्टमेव, तथा चार्षम्-संसारचक्कवाले सव्वेवि अ पुग्गला मए बहुसो। आहरिया य परिणामिया य न य तेसु तित्तोऽहं - इति (इन्द्रियपराजयशतके १७) तदद्योच्छिष्टेष्विव तेषु वान्तविष्टाद्युपमेषु पुद्गलेषु विज्ञस्य - श्रुतप्रज्ञाप्रभावावगततत्तज्जुगुप्सि મોહથી મેં અનેકવાર સર્વ પુદ્ગલો ભોગવીને છોડી દીધા, તો આજે જાણે એઠા હોય એવા તેઓમાં વિજ્ઞ એવા મને શી સ્પૃહા હોય? I૩૦માં ભુક્ત ઈત્યાદિ. આ વાત દ્રવ્યપુદ્ગલપરાવર્તની નીતિથી સ્પષ્ટ જ છે. (દ્રવ્ય પુદ્ગલપરાવર્ત ત્યારે થાય છે જ્યારે આત્મા ઔદારિકાદિ વર્ગણા રૂપે રહેલા સર્વ પુદ્ગલોનો તે તે રૂપે ભોગવટો કરી લે.) ઋષિનું વચન પણ છે કે – સંસારના ભ્રમણમાં મેં સર્વ પુદ્ગલોને ઘણી વાર ખાધા અને (ખલ-રસ રૂપે) પરિણામાવ્યા, પણ હું તેનાથી તૃપ્ત ન થયો. (ઈન્દ્રિયપરાજયશતક ૧૭) તો આજે જાણે એઠા હોય એવા ઉલ્ટી, વિષ્ટા વગેરે સમાન તે પુદ્ગલોમાં વિજ્ઞ = જેણે શ્રુતજ્ઞાનથી પરિકર્મિત મતિના પ્રભાવથી તે તે જુગુપ્સિત પર્યાયોને જાણ્યા છે એવા મને શી સ્પૃહા હોય ?
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy