SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૨૯ : મૃત્યુ આદિથી રહિત આત્મા ૮૧ गुणवैधर्म्यस्यैव भेदनिबन्धनत्वात् । अथ तत्र गुणवैधर्म्य प्रत्यक्षमीक्ष्यते, न तु प्रकृत इति हेतुरेवासिद्धः । मैवम्, ज्ञाज्ञत्ववैधर्म्यस्यात्रापि स्पष्टत्वात्, तदवदाम-वैधयं यत्र तद् भिन्नं, पृथिव्या गगनं यथा । ज्ञस्वभावोऽज्ञकादस्माद्, fમનોડક્તિ પુનિહમ્ – રૂતિ (શોપનિષઃિ ૬-૪) | तथा च पुद्गलस्यैव मरणाद्या अपाया बालाद्यवस्थाविशेषाश्च सम्भवन्ति, न तु ततोऽत्यन्तं भिन्नस्य પાય તે બે વચ્ચે ગુણવિસટેશતા છે.' શંકા - ધરતી મૂર્ત છે, વર્ણાદિ યુક્ત છે. આકાશ અમૂર્ત છે, વર્ણાદિ રહિત છે, એવું ગુણવૈધર્યુ તે બેમાં સ્પષ્ટ દેખાય છે. પણ પ્રસ્તુતમાં = જીવ અને પુદ્ગલની બાબતમાં તેવું દેખાતું નથી. માટે તમારો હેતુ જ અસિદ્ધ છે. સમાધાન - ના, કારણ કે જ્ઞાનીપણું અને અજ્ઞાનીપણું એવું ગુણવૈધર્મ અહીં પણ સ્પષ્ટ જ છે. પૂર્વે (પૃ. ૨૧) કહ્યું જ છે - જ્યાં વૈધર્મે છે, તે ભિન્ન છે. જેમ કે પૃથ્વીથી આકાશ. માટે જ્ઞાનસ્વભાવી એવો હું અજ્ઞાની એવા પુદ્ગલથી ભિન્ન છું. (શમોપનિષદ્ પ-૪) તેથી પુદ્ગલને જ મરણ વગેરે અપાયો અને બાળ વગેરે અવસ્થાવિશેષો સંભવે છે. તેનાથી અત્યંત ભિન્ન
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy