________________
५६
અર્થ : હે જીવ ! વિષમ અને અનંત દુઃખરૂપ ગ્રીષ્મ ઋતુના તાપથી ઘણા જ તપેલા સંસારરૂપી મારવાડ દેશમાં મોક્ષસુખને આપનારા જૈનધર્મરૂપ કલ્પવૃક્ષનો તું આશ્રય કર.
૧
૨
3
४
૫
किं बहुणा ? जिणधम्मे, जड़यव्यं जह भवोदहिं घोरं ।
૯
૧૦
૧૧
૧૨ ૧૩
लहुतरियमणंतसुहं, लहइजिओसासयंठाणं ॥ १०४ ॥ किंबहुना ? जिनधर्मे, यतितव्यं यथा भवोदधिं घोरम् । लघु तीर्त्वानन्तसुखं, लभते जीवः शाश्वतं स्थानम् ॥१०४॥ -
१४
6
અર્થ : હે ભવ્ય પ્રાણી ! ઘણું કહેવાથી શું ? જૈનધર્મમાં તેવા પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ જેથી ભયાનક એવા સંસારરૂપ સમુદ્રને શીઘ્ર તરીને આ જીવ અનંત સુખવાળા શાશ્વત સ્થાને (મોક્ષને) પામે.
॥ मूळान्वय, संस्कृतच्छाया अने भाषान्तरयुक्त वैराग्यशतक समाप्त ॥