________________
४७
पितृ मातृ स्वजनरहितो, दुरन्तव्याधिमिः पीडितो बहुशः। મનુત્તમ નિસારે, વિભાજિત હિ ન સં સ્મરસિ? દો.
અર્થ: હે ચેતન ! આ સાર રહિત એવા મનુષ્યભવમાં પિતા માતા અને સ્વજન રહિત, તથા દુઃખે કરીને અંત આવી શકે એવા વ્યાધિયોવડે અનેકવાર પીડા પામી તેં બહુ વિલાપ કર્યો, તે મનુષ્યભવ શું તને મરણમાં નથી આવતા વિલાપ કર્યો, તે મનુષ્યભવ
૯
૨
૧
पवणुब गयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो।
ठाणट्टाणंमि समु, - ज्झिज्ण घणसयणसंघाए ॥७॥
पवनइन गगनमार्गे, अलक्षितो भ्रमति भववने जीवः । स्थानस्थाने समुज्झय, धनस्वजनसंघातान् ॥८७॥
અર્થ : હે આત્મન્ ! આ જીવ સંસારરૂપ અટવીમાં ઠેકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહને ત્યાગ કરી આકાશ માર્ગમાં પવનની પેઠે અદશ્યરૂપે ભ્રમણ કરે છે.