________________
४८
विद्धिज्जंता असयं, जम्मजरामरणतिक्खकुंतेहिं ।
दुह मणुभवंति घोरं, संसारे संसरंत जिआ ॥८॥
विध्यमाना असकृ, ज्जन्मजरामरणतीक्ष्णकुन्तैः । दुःखमनुभवंति घोरं, संसारे संसरन्त जीवाः ॥८॥
અર્થ: ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતા જીવો જન્મ જરા અને મરણરૂપ તીક્ષ્ણ ભાલાવડે વારંવાર વિંધાઈ નિરંતર ઘોર દુઃખ અનુભવે છે.
तहवि खणंपिकयावि हु, अन्नाणभुयंगडंकिया जीवा । संसारचारगाओ, नयउविजंतिमूठमणा ॥९॥
तथापि क्षणमपि कदापि खलु, अज्ञानभुजंगदष्टा जीवाः ।
संसारचारका - नचोदिजन्ते मूढमनसः ॥८९॥
અર્થ : તોપણ મૂઢ મનના અને અજ્ઞાન રૂપ સર્વે વસેલા જીવો કોઈ વખત પણ સંસારરૂપ બંદિખાનાથી ક્ષણ પણ ઉદ્વેગ પામતા નથી.