________________
અર્થ: હે જીવ ! પ્રલયકાળના પવન જેવા દુષ્ટ એવા આઠ કર્મોએ ભમાવ્યાથી ભયંકર સંસારરૂપ અટવીમાં ભટકતાં ભટકતાં તું નરકમાં પણ પૂર્વે કહેલાં દુઃખ અનંતીવાર પામ્યો છે.
४
सत्तसु नरयमहीसु, वज्जानलदाहसीयवियणासु। वसियो अणंतनुत्तो, विलवंतो करुणसद्देहिं ॥५॥
सप्तसु नरकमहीषु, वज्रानलदाहशीतवेदनासु । उषितोनन्तकृत्वो, विलपन करुणशब्दैः ॥८५॥
અર્થ: હે આત્મન્ ! તું વજના અગ્નિ સરખી દાહવાળી, અને ઘણી જ શીતની વેદનાવાળી સાતે નારકીઓમાં કરૂણાજનક શબ્દોવડે વિલાપ કરતો અનંતીવાર વસ્યો છે.
पियमायसयणरहिओ, दुरंतवाहिहिं पीडिओ बहुसो।
मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥
૭
૯ ૧૦ ૮ ૧૧